Friday, 30 June 2017

આનંદ ગરબો પધ - 3 અચૂક શેર કરજો....

 આનંદ નો ગરબો 
સ્વર્ગ મૃત્યુ પાતાળ, વાસ સકળતારો મા
બાળ કરી સંભાળ, કર ઝાલો મ્હારો મા.........૩

Like Our Facebook : Shankhalpur sohamanu re lol



Thursday, 29 June 2017

જય શ્રી બહુચર કૃપા......


આનંદ ગરબો 
બને તેટલો વધારે શેર કરજો.






Tuesday, 20 June 2017

માં બહુચર ને ઘણી ખમ્મા........

Image may contain: 1 person

શંખલપુર વાડી માં બહુચર ને ઘણી ખમ્મા......

Friday, 9 June 2017

આનંદ ગરબો પધ - 2 અચૂક શેર કરજો....

 આનંદ નો ગરબો  
અળવે આળ પંપાળ, અપેક્ષા આણી મા

છો ઈચ્છવા પ્રતિપાળ, દ્યો અમૃતવાણી મા.......૨


Thursday, 8 June 2017

આનંદ ગરબો પધ - ૧ અચૂક શેર કરજો....


 આનંદ નો ગરબો  

આઈ આજ મને આનંદ વાદ્યો અતિ ઘણો મા
ગાવા ગરબા - છંદ, બહુચર આપ તણો મા..................૧